KDS VANITA VISHRAM INSTITUTE OF NURSING

Aug 25, 2020

ગુજરાત સરકારના આરોગ્ય અને  પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ધોરણ 12 પછીના NURSING અને અન્ય અભ્યાસક્રમ માટે “The Gujarat Professional Nursing & Allied Medical Education Courses” ના નામે ADMISSION COMMITTEE, ગાાંધીનગર તરફથી ઓનલાઈન રજીસ્ટ્રેશનના FORM માટે VANITA VISHRAM SCHOOL OF NURSING ખાતે CYBER CENTRE શરુ કરવામાાં આવેલ છે.

સમય સવારે 10 થી સાાંજે 4 વાગ્યા સુધી નો રહેશે.

NAME OF COURSES ARE-
• Bachelor of Physiotherapy (BPT);
• Bachelor of Science In Nursing (B.Sc. Nursing);
• Bachelor of Orthotics and Prosthetics (BOP);
• Bachelor of Optometry (BO);
• Bachelor of Occupational Therapy (BOT);
• Bachelor of Naturopathy And Yogic Science (BNYS)
• General Nursing and Midwifery (GNM) (DiplomaCourse)
• Auxiliary Nurses and Midwives Course (ANM) (Diploma Course)