Vanita Vishram Natkhat Nest Day Care Center

Natkhat Nest falls under the banner of VIEWNurturing & raising children is basically the duty of the parents. However, we also want to share their responsibility by providing same amount of love and care to the kids. We provide an opportunity to the toddlers to learn in safe, secured and conducive environment. …Read more »


Smt. Parvatiben Desai vidyakunj (Gujarati)

બાળકોમાં રહેલ કલ્પનાશક્તિ, અવલોકન શક્તિ અને ઇન્દીર્યની પરખ માટે અમારી શાળામાં અલગ અલગ વિષયો, ભારતીય સંસ્કૃતિ મુજબ તહેવારની ઉજવણી, બાળકોની આંતરિક શક્તિને ખીલવવા અલગ અલગ હરીફાઈઓ શીખેલ વિષય વસ્તુના દંઢીક્રણ માટે અલગ અલગ પ્રોજેક્ટ્સ, સંમેલનમાં અલગ અલગ પ્રાર્થના, ગીત, જોડકણા, નાટક, વાર્તા વગેરે દ્રારા પાયાનું ઘડતર કરવામાં આવે છે …Read more »


Smt. Parvatiben Desai vidyakunj (English)

“Early childhood education is the key to the betterment Of society!” TO promote all round development, activities which promote cognitive, social, gross motor, fine motor skills are woven up within the motto Of Play, Learn and Grow in pre-primary section of Vanita Vishram. …Read more »


Dr. Premlilaben V. T. Primary Girl’s School (Gujarati)

પાઠયપુસ્તક ના બે પૂંઠાઓ વચ્ચેથી બહાર નીકળીને વિધ્યાર્થીઓને જીવનલક્ષી કેળવણી આપવાનો ભાવ જેનો આત્મા છે એવી ૧૧૦ વર્ષ જુની બહેનો માટેની શૈક્ષણિક સંસ્થા સાચા અર્થમાં વનિતાઓનું વિશ્રામ સ્થાન છે. જેમાં ડૉ. પી. વી. ટી. પ્રાથમિક શાળા વિધ્યાર્થીનીઓનાં સર્વાંગી વિકાસ માટે ઘણી સુવિધાઓ આપે છે.…Read more »


Dr. Premlilaben V. T. Primary Girl’s School (English)

Dr. PVT Primary Girls’ School (E.M) provides a caring and supportive environment for the learners’ growth. We follow the syllabus prescribed by NCERT and State Board which fu Illy confirms to the vision of the National Curriculum Framework(NCF).  …Read more »


Vanita Vishram Prayogik Kanyashala

વનિતા વિશ્રામ સંસ્થાની સ્થાપના ૧૯૦૭ કરવામાં આવી તેની સાથે સૌ પ્રથમ બેહનોને પ્રાથમિક શિક્ષણ મળી રહે અને સાક્ષરતા પ્રાપ્ત કરી જીવનમાં આગળ વધે તે હેતુથી પ્રાયોગિક પ્રાથમિક શાળા શરુ કરવામાં આવી જે ૧૧૦ વર્ષ પૂર્ણ કરી સફળતાના શિખરો પ્રાપ્ત કરી રહી છે જેમાં ધો. ૧ થી ૮ ના ગુજરાતી માધ્યમ ના એક એક વર્ગ ચાલવામાં આવે છે જેની હાલ ની સંખ્યા આશરે ૫૦૦ જેટલી વિદ્યાર્થીનીઓને સંસ્થાએ સરકારના નિયમ અનુસાર નિમણુક કરેલ મદદનીશ શિક્ષિકાઓ દ્વારા શિક્ષણ આપવામાં આવે છે.…Read more »


Sir V. D. T. Girls’ High School (Granted)

ઈ.સ.૧૯૬૧માં ૬૬ કન્યાઓથી સર વિઠ્ઠલદાસ દામોદરદાસ ઠાકરસી ગર્લ્સ હાઈસ્કૂલની સ્થાપના થઇ. શરૂઆતમાં શાળાના વર્ગો વનિતા વિશ્રામના મકાનમાં ચાલતા હતા.જેમ જેમ વનિતા વિશ્રામમાં અપાતા શિક્ષણની બોલબાલા વધવા માંડી તેમ તેમ ક્રમશ: વર્ગોની સંખ્યા પણ વધવા માંડી. …Read more »


Sir V. D. T. Girls’ High school (Non-Granted)

Sir V.D.T. Girls’ High School (SF) is imparting good quality of education to 1000 girls.  The school is glorifying an art of actual life learning& leading them towards the path of Women Empowerment. The school is becoming a huge tree of nurturing, educating and preparing girl students in various streams like Commerce (EM & GM) & Science (EM & GM). …Read more »