SUB:- YOGA DAY CELEBRATION 2020

Jun 19, 2020

૨૧-૦૬-૨૦૨૦ નાં રોજ International Yoga Day નું આયોજન  કરવામાં આવે છે પરંતુ કોવિડ – ૧૯ મહામારી ના  કારણે આ પ્રોગ્રામનું આયોજન માનનીય મુખ્યમંત્રીશ્રીનાં આદેશ અનુસાર તા. ૧૯-૬-૨૦૨૦ આજ  રોજ  કરવામાં આવેલ છે. જેની મદદથી તંદુરસ્તી જાળવવા માટે યોગનું આપના જીવનમાં શુ મહત્વ છે તે સમજાવે છે. “ યોગ કરીશું કોરોનાને હરાવીશું” આ સૂત્ર મુખ્યમંત્રીશ્રી દ્રારા આજરોજ  જાહેર થયેલ છે.યોગા ડેનાં ફોટા  વનિતા વિશ્રામ સ્કુલ ઓફ નર્સિંગના સ્ટુડન્ટ અને ટયુટરોએ#DoYogaBeatCorona લખીને  સોશિયલ મિડીયા પર અપલોડ કરેલ છે.   આ ક્રાયક્રમમાં વનિતા વિશ્રામ સ્કુલ ઓફ નર્સિંગના સ્ટુડન્ટ અને ટયુટરોએ ખુબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે.