શૈક્ષણિક સત્ર ૨૦૧૯-૨૦ માટે જી.એન.એમ. અને એ.એન.એમ. કોર્ષના વિદ્યાર્થીનીઓ દ્રારા તા. ૩-૧૨-૨૦૧૯ ના રોજ SNA Election રાખવામાં આવેલ હતું જેમાં VICE PRESIDENT, GENERAL SECRETARY, TREASURER, PROGRAMME CHAIRMEN અને DISCIPLINE & SPORTS COMMITTEE માટે યોગ્ય ઉમેદવારની પસંદગી વિદ્યાર્થીનીઓ દ્રારા કરવામાં આવેલ હતી. જેમાં
- VICE PRESIDENT – DHRUVI PATEL (SYGNM)
- GENERAL SECRETARY – HELI PATEL (SYGNM)
- TREASURER – NIKITA PATEL (SYGNM)
- PROGRAMME CHAIRMEN – NEHA NAYAKA (SYGNM) & JINAL PATEL (FYANM)
- DISCIPLINE & SPORTS COMMITTEE – KHYATI PATEL (SYANM) & TWINKAL PATEL (SYGNM)