Vanita Vishram School of Nursing માં વર્ષ 2020-21 માટે ગુજરાત ગવર્મેન્ટ એડમિશન કમિટી દ્વારા પ્રવેશ પ્રક્રિયાનું સાયબર સેન્ટર આપવામાં આવેલ છે.
-
જેમાં Physiotherapy, Optometry, Naturopathy, Audiology, BSc nursing, GNM, અને ANM કોર્સ માટે ઓનલાઇન પીન ખરીદવા તેમજ ઓનલાઇન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા માં વિદ્યાર્થીને મદદરૂપ થવા માટે સેન્ટર ગુજરાત ગવર્મેન્ટ એડમિશન કમિટી દ્વારા રાખવામાં આવેલ છે.
ઓનલાઇન પીન ખરીદવા ની છેલ્લી તારીખ 1 સપટેમ્બર 2020 છે અને ઓનલાઈન ફોર્મ સબમિટ કરવાની તારીખ 2 સપ્ટેમ્બર 2020 છે જેની નોંધ લેશો.
સમય: સવારે ૧૦:૦૦ થી સાંજે ૪:૦૦ સુધી
અગત્યના મુદ્દા:
– આથી જે વિદ્યાર્થીઓ વર્ષ 2020-21 માટે પ્રવેશ લેવા ઈચ્છુક હોય તેવા દરેક વિદ્યાર્થીએ એડમિશન કમિટીના જણાવ્યા મુજબ online 200 રૂપિયાનો પીન ખરીદવાનો રહેશે જે કોલેજમાં રૂબરૂ આવીને પણ ખરીદી શકાશે, ઓનલાઇન પીન ખરીદવા માટે ક્રેડિટ કે ડેબિટ કાર્ડ સાથે રજીસ્ટર્ડ થયેલ મોબાઈલ સાથે રાખવો
– દરેક વિદ્યાર્થીએ સ્વપ્રમાણિત કરેલ પ્રમાણપત્રોની નકલ ફરજીયાત પણે લાવવાની રહેશે
– ST, SC, SEBC કે EWSના લાભાર્થીઓએ લાગતા-વળગતા જાતિના દાખલા આવકના દાખલા કે નોન ક્રિમિલેયર સર્ટીફીકેટ વગેરે પ્રમાણપત્રો સાથે લઈને આવવાના રહેશે
OPEN CATEGORY માટે જરૂરી DOCUMENT:
10th MARK-SHEET COPY , 12th MARK-SHEET & SCHOOL LEAVING CERTIFICATE COPY
SCBC/OBC CATEGORY માટે જરૂરી DOCUMENT
10th MARK-SHEET COPY , 12th MARK-SHEET & SCHOOL LEAVING CERTIFICATE COPY, CASTE CERTIFICATE COPY, NON-CREAMY-LAYER CERTIFICATE COPY
SC CATEGORY માટે જરૂરી DOCUMENT
10th MARK-SHEET COPY , 12th MARK-SHEET & SCHOOL LEAVING CERTIFICATE COPY, CASTE CERTIFICATE COPY (અનુસુચિત જાતિ નું પ્રમાણપત્ર )
ST CATEGORY માટે જરૂરી DOCUMENT
10th MARK-SHEET COPY , 12th MARK-SHEET & SCHOOL LEAVING CERTIFICATE COPY, CASTE CERTIFICATE COPY ( અનુસુચિત જનજાતિ નું પ્રમાણપત્ર )
EWS CATEGORY માટે જરૂરી DOCUMENT
10th MARK-SHEET COPY , 12th MARK-SHEET & SCHOOL LEAVING CERTIFICATE COPY, EWS CERTIFICATE COPY ( આર્થિકરીતે નબળા નું પ્રમાણપત્ર)
સરનામુ:
HELP CENTER, Vanita Vishram Campus, Athwagate
સુરત 3 9 5 0 0 3,
સંપર્ક: 0261-2300227/28
vvnursing2011@yahoo.co.in
Admission committee website:
http://www.medadmgujarat.org/ga/home.aspx
🔴🔴🔴વિનંતી🔴🔴🔴
આ મેસેજ વધુ થી વધુ લોકોને મળી રહે તે માટે આપના વિવિધ Whats -App તેમજ શાળાકે કોલેજના ગ્રુપમાં તેમજ વાલીઓના ગ્રુપમાં મોકલશો.