ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ધોરણ 12 પછીના NURSING અને અન્ય અભ્યાસક્રમ માટે “The Gujarat Professional Nursing & Allied Medical Education Courses” ના નામે ADMISSION COMMITTEE, ગાાંધીનગર તરફથી ઓનલાઈન રજીસ્ટ્રેશનના FORM માટે VANITA VISHRAM SCHOOL OF NURSING ખાતે CYBER CENTRE શરુ કરવામાાં આવેલ છે.
• સમય સવારે 10 થી સાાંજે 4 વાગ્યા સુધી નો રહેશે.
NAME OF COURSES ARE-
• Bachelor of Physiotherapy (BPT);
• Bachelor of Science In Nursing (B.Sc. Nursing);
• Bachelor of Orthotics and Prosthetics (BOP);
• Bachelor of Optometry (BO);
• Bachelor of Occupational Therapy (BOT);
• Bachelor of Naturopathy And Yogic Science (BNYS)
• General Nursing and Midwifery (GNM) (DiplomaCourse)
• Auxiliary Nurses and Midwives Course (ANM) (Diploma Course)