Extending the Deadline for admission of GNM Course  

Nov 6, 2019

Sub:- Extending the Deadline for admission of Candidate GNM Course  for the academic session 2019-20 up to 30th November, 2019.

 

શૈક્ષણિક સત્ર ૨૦૧૯-૨૦ માટે જી.એન.એમ. કોર્ષમાં ઉમેદવારના પ્રવેશ માટે સમય મર્યાદામા વધારો તા. ૩૦ નવેમ્બર, ૨૦૧૯ સુધી કરવામાં આવેલ છે.

 

એડમિશન માટે વનિતા વિશ્રામ સ્કુલ ઓફ નર્સિંગનો સંપર્ક કરવો.

સમય:-  સોમ થી શુક્ર :- સવારે ૧૦.૦૦ થી સાંજે ૫.૦૦ વાગ્યા સુધી

         શનિવાર:-       સવારે ૧૦.૦૦ થી બપોરે ૧.૦૦ વાગ્યા સુધી

 ફોન નંબર:- ૦૨૬૧-૨૩૦૦૨૨૭ & ૦૨૬૧-૨૩૦૦૨૨૮