Welcome to Vanita Vishram Campus.
0261-2300200/0261-2300208 vanitavishram1907@yahoo.com

KDS VANITA VISHRAM SCHOOL OF NURSING

Sep 1, 2020

Vanita Vishram School of Nursing માં વર્ષ 2020-21 માટે ગુજરાત ગવર્મેન્ટ એડમિશન કમિટી દ્વારા પ્રવેશ પ્રક્રિયાનું સાયબર સેન્ટર આપવામાં આવેલ છે.

જેમાં Physiotherapy, Optometry, Naturopathy, Audiology, BSc nursing, GNM, અને ANM કોર્સ માટે ઓનલાઇન પીન ખરીદવા તેમજ ઓનલાઇન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા માં વિદ્યાર્થીને મદદરૂપ થવા માટે સેન્ટર ગુજરાત ગવર્મેન્ટ એડમિશન કમિટી દ્વારા રાખવામાં આવેલ છે.

ઓનલાઇન પીન ખરીદવા ની અને  રજિસ્ટ્રેશનની પ્રક્રિયા માં વિદ્યાર્થીને મદદરૂપ થવા માટે નો સમયગાળો વધારવામાં આવ્યો છે  જેની નોંધ લેશો.

ઓનલાઇન પીન ખરીદવા અને  રજિસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ 04-09-2020 છે

સમય: સવારે ૧૦:૦૦ થી સાંજે :૦૦ સુધી

સરનામુ:HELP CENTER, Vanita Vishram Campus, Athwagate
સુરત 3 9 5 0 0 3,
સંપર્ક: 0261-2300227/28

Admission committee website:

http://www.medadmgujarat.org/ga/home.aspx

🔴🔴🔴વિનંતી🔴🔴🔴
મેસેજ વધુ થી વધુ લોકોને મળી રહે તે માટે આપના વિવિધ Whats -App તેમજ  શાળાકે કોલેજના ગ્રુપમાં તેમજ વાલીઓના ગ્રુપમાં મોકલશો.