Welcome to Vanita Vishram Campus.
0261-2300200/0261-2300208 vanitavishram1907@yahoo.com

વનિતા વિશ્રામ કેન્ટીન કોન્ટ્રાક્ટ ફોર્મ

Aug 18, 2020

વનિતા વિશ્રામ સંસ્થાની શાળા તથા કોલેજોની વિદ્યાર્થીનીઓને પોષક અને તાજો નાસ્તો આપી શકે તેવી કેન્ટીન ચલાવવાનો કોન્ટ્રાક્ટ આપવાનો છે. આ કામનાં અનુભવી વ્યક્તિ / એજન્સીઓએ સ્થળની વિઝીટ  સોમવાર થી શુક્રવાર, સવારે ૧૦:૦૦ થી બપોરે ૨:૦૦ નાં સમય દરમ્યાન કરી શકશે. આ માટેનું નિયત ટેન્ડર ફોર્મ નીચે આપેલ લીક પર ક્લિક કરી,  વિગતવાર ભરીને તા:૩૧-૦૮-૨૦૨૦ સુધીમાં ઓનલાઈન મોકલવાનું રહેશે છે. મહિલાઓને અગ્રીમતા આપવામાં આવશે.

  • સૂચના :- લાઇસન્સની કોપી અપલોડ કરવા માટે તમારુ gmail એકાઉન્ટનું ઈમેઈલ આઈડી હોવું ફરજિયાત છે.

>> વનિતા વિશ્રામ કેન્ટીન કોન્ટ્રાક્ટ માટેનું નિયત ટેન્ડર ફોર્મ ભરવા માટે નીચે મુજબની લીંક પર ક્લિક કરવું.

https://forms.gle/hsr2MvghyvEH64bx7